ભવ્ય શુભારંભ - જાહેર આમંત્રણ
ગ્લોબલ ગોપાલક બિઝનેસ સમિટ 2020
મુખ્ય ઉદ્દેશો
• એકબીજા સાથે નેટવર્કિંગ ઘ્વારા વેપાર ઉદ્યોગોમાં પરસ્પર ઉપયોગી થવું.
• એક્ઝિબિટર્સ / અતિથિ વિશેષ ઘ્વારા લાંબી રીબન કટીંગ ઘ્વારા સમિટનું ઉદ્દઘાટન.
• સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકોમાં તૈયાર કરવામાં ઉપયોગી થવું.
• વિશેષ સ્ટાર્ટઅપ પેવેલીયન.
• યુવાનો / મહિલાઓને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવામાં ઉપયોગી થવું
હાઈલાઈટ્સ
• એક્ઝિબિટર્સ / અતિથિ વિશેષ ઘ્વારા લાંબી રીબન કટીંગ ઘ્વારા સમિટનું ઉદ્દઘાટન.
• વિશેષ સ્ટાર્ટઅપ પેવેલીયન.
• 1 હજાર B2B મીટિંગ્સ
વિશેષતાઓ
• 1000 થી વધારે સ્ટોલનું એક્ઝિબિશન.
• ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ.
• આર્થિક વિકાસ મુદ્દાઓ પર એક્સપર્ટ ટિપ્સ અંગે પ્રખર વક્તાઓ તથા.
• સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ ઘ્વારા માર્ગદર્શન.
એક્ઝિબિટર્સ કેટેગરી
• રીઅલ એસ્ટેટ, સીરામીક અને હોમ ડેકોર.
• ઇન્ફોરમેશન ટેકનોલોજી, એન્જિનિઅરિંગ.
• કેમિકલ્સ અને ફાર્માસ્યુટીકલ્સ.
• એગ્રીક્લચર અને ડેરી પ્રોડકટ્સ.
• પાવર અને ઇલેકટ્રોનિક્સ.
• ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ તથા ગણું બધું.
• બેન્કિંગ અને ફાઇનાન્સ.
• ફૂડ્સ અને બેવરેજીસ.
• ડિજિટલ એજયુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ.
• સોલાર Management.
Future Endeavours / Goals
ડાયમંડ સ્પોન્સર

સિલ્વર સ્પોન્સર
પ્રાઈમ સ્પોન્સર
આયોજક
ડોમ સ્પોન્સર
બિઝનેસ તથા શોપિંગ માટે જરૂરી પધારો
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
એક્ઝિબિશનનો સમય સવારે 10 થી સાંજે 6
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
એક્ઝિબિશનમાં પ્રવેશ ફ્રી
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
સર્વ સમાજને આમંત્રણ છે ... જોવા જેવું છે !
• ડાયમંડ પાસ માટે વેલે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.
• કન્વેન્શનમાં પ્રવેશ માટે અલગ ગેટ સુવિધા છે.
• એક્ઝીબીસનમાં પ્રવેશ માટે અલગ ગેટ સુવિધા છે.
• પાર્કિંગથી હેલિપેડ ગ્રાઉન્ડ જવા માટે ફ્રી બસ શટલ સેવા ઉપલબ્ધ.